વિદ્યાર્થીઓને CBSE શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે NETS પરીક્ષા યોજાશે
ગાંધીનગરઃ SHRESHTA યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને National Testing Agency (NTA) દ્વારા લેવામાં આવતી National Entrance Test for SHRESHTA-NETS દ્વારા પસંદ કરી ધોરણ-૯ અને ૧૧માં મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ 2023-24 […]