એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે CCI એ કરી કાર્યવાહી
એમોઝોનને ફટકારાયો 202 કરોડનો દંડ આ કાર્યવાહીની અસર એમોઝોને કરેલી ડિલ પર પડી દિલ્હીઃ- વિશ્વની જાણીતી કંપની એમેઝોન અનેક વખત વિવાદમાં સપડાય છે ત્યારે ફરી એક વખત એમેઝોન વિવાદમાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી મોટો ફટકો પડ્યો છે.સીસીઆઈએ યુએસ ઈ-કોમર્સ જોયન્ટ એમેઝોનની ફ્યુચર ગ્રૂપ સાથેની […]