1. Home
  2. Tag "CCTV Camera"

જો તમે સીસીટીવી કેમેરા ખરીદો છો તો આ બાબાતોનું ધ્યાન રાખો

માર્કેટમાં ઘણી બ્રાન્ડના સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે અને આ કેમેરામાં વિવિધ પ્રકારના ફીચર્સ પણ આવે છે. શું તમે પણ તમારા ધરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું વિચારી રહ્યાં છો. આજના યુગમાં સીસીટીવી કેમેરોનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં વઘી રહ્યો છે, સીસીટીવી કેમેરા ખાસ કરીને એવા લોકો માટે કે,જે લોકો ઘરથી દુર રહે છે અથવા તો સીસીટીવી વપરાશકારો […]

હવે ખેડબ્રહ્મા શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ થશે : 114 કેમેરાથી નજર રખાશે

ખેડબ્રહ્મા અને હિંમતનગર પોલીસ મોનીટરીંગ કરશે ગુનાખોરીને અટકાવવાની સાથે ટ્રાફિક નિયમનની કામગીરી સરળ બનશે ખેડબ્રહ્મા : રાજ્યમાં ગુન્હાહીત પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓ સુધી પહોચવા માટે હવે રાજ્યના મહાનગરો ઉપરાંત નાના શહેરોને પણ રાજયના ગૃહ વિભાગ દ્રારા સીસી ટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. રાજયની સાથે હવે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વડાલી હાઈવે, અંબાજી હાઈવે, પરોયા રોડ, વરતોલ રોડ, […]

નવરાત્રિ મહોત્સવઃ અમદાવાદમાં ગરબા ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી કેમેરાથી નજર રખાશે

અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેને લઈને યુવાનોએ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. બીજી તરફ નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને […]

અમદાવાદમાં જાહેર રોડ પર 4715 CCTV કેમેરામાંથી 372 બંધ, તમામ બ્રિજ પર કેમેરા લગાવાશે

અમદાવાદઃ  સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના દરેક ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરીજનોની સલામતી માટે પણ સીસીટીવી કેમેરા મહત્વના બની રહ્યા છે. સીસીટીવી કેમેરાનું પાલડીના કન્ટ્રોલ રૂમ તેમજ પોલીસના કન્ટ્રોલરૂમ સાથે પણ જોડાણ હોવાથી રોડ-રસ્તાઓ પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. જેમાં મ્યુનિ. દ્વારા રખડતા ઢોર, વગેરેની દેખરેખ […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને અટલ જેલમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ રખાયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અટક જેલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. પીટીઆઈ ચીફને એક નાનકડા સેલમાં રાખવામાં આવ્યા છે જ્યાં સીસીટીવી કેમેરા દ્વારા તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ખુલ્લા બાથરૂમ પર કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પાસે શૌચ કરવા કે નહાવા […]

કચ્છ: સીસીટીવી કેમેરા અને વાઇફાઇની સુવિધા સાથે ભીમાસર બન્યું સ્માર્ટ ગામ

ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં અમદાવાદઃ અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે. ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. […]

અમદાવાદમાં CCTV કેમેરા દ્વારા વરસાદમાં ભરાતા પાણી, ભૂવા,ઝાડ પડવા પર નજર રખાશે

અમદાવાદઃ ચોમાસાના વિધિવત આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે.ત્યારે વાતાવરણમાં એકાએક આવેલા પલટાને લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા પડેલા સામાન્ય માવઠાએ મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની પોલ ખાલી નાખી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે કન્ટ્રોલરૂમ 1લી જૂનથી કાર્યરત કરવામાં આવશે. આ વખતે […]

ક્રિકેટર પંતની કારને નડેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, બે વીડિયો આવ્યા સામે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ઋષભ પંતની મોટરાકને ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં પંતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમિયાન પંતની કારના અકસ્માતનો વીડિયો તથા અકસ્માત બાદ કારમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝેલા પંતનો વીડિયો સામે આવ્યો છે, જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 1500 વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા સીસીટીવી કેમેરામાં પકડાયા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં 1500 જેટલા પરીક્ષાર્થીઓ કોપી કરતાં સીસીટીવી ફૂટેજમાં ઝડપાયા હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતી મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ક્લાસરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી હતી. ધો-10ની પરીક્ષાના 3 જિલ્લાના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી […]

દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ CCTV કેમેરા ધરાવે છે, દિલ્હીના CM કેજરીવાલનો દાવો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો દાવો દિલ્હીમાં સમગ્ર વિશ્વ કરતાં સૌથી વધુ CCTV કેમેરા આ બાબતે તે પેરિસ, લંડન અને ન્યૂયોર્ક કરતાં પણ આગળ નવી દિલ્હી: દિલ્હીમાં લાગેલા CCTV કેમેરાની સંખ્યા લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતાં પણ વધારે છે તેવું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે શહેરમાં CCTV લગાવવામાં દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code