1. Home
  2. Tag "CCTV cameras"

અમદાવાદમાં 100 ટ્રાફિક જંકશનો પર 15 કરોડના ખર્ચે CCTV કેમેરા લગાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. શહેરમાં મ્યુનિ.માં સમાવેશ કરાયેલા બોપલ, ઘુમા, કઠવાડા સહિતાના ઘણા વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા નથી. આથી એએમસી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 100 જંકશન પર રૂ.15 કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બાકી રહેલા 30 […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પોલિંગ બુથ પર CCTV કેમેરા લગાવવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે નિરિક્ષણ કરવા  મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીના આયોજન અંગે સમિક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં […]

ઘરમાં,ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને હેક થતા કેવી રીતે રોકવું? જાણી લો

સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આજના સમયમાં દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવતા હોય છે તો કેટલાકે લોકો પોતાની ઓફિસમાં પણ સીસીટીવી કેમેરા લગાવતા હોય છે. રસ્તા પર તથા કોઈ અન્ય જગ્યા પર ક્રાઈમની ઘટના ન થાય, અથવા ક્રાઈમની ઘટનાઓને સોલ્વ કરવા માટે પણ સીસીટીવી […]

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા સામે પોલીસ CCTV કેમેરાથી બાજ નજર રાખીને E-મેમો ફટકારાશે

અમદાવાદ:  શહેરમાં વાહનોના અકસ્માતો વધતા જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારાની પણ મોટી સંખ્યા છે. ત્યારે ફરીવાર ટ્રાફિક પોલીસ હવે સીસીટીવી કેમેરા દ્વારા વાહનો પર બાજ નજર રાખસ  અને ટ્રાફિક ભંગ કરનારા સામે ઈ-મેમો ત્વરિત ઈસ્યુ કરીને દંડની રકમ વસુલાશે. ટ્રાફિક પોલીસ દ્વારા એક આઈટી કંપની સાથે મળીને ફોરેનની સિસ્ટમ મુજબ ટ્રાફિકનો ભંગ કરનારાને […]

બળાત્કાર પીડિતાનો આપઘાત કેસઃ પોલીસે 500થી વધારે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ટ્રેનમાં એક યુવતીએ આત્મહત્યા કરી હતી. યુવતીની આત્મહત્યાની પોલીસ તપાસમાં તેની ઉપર વડોદરામાં બળાત્કાર થયાનું સામે આવ્યું છે. આ ચકચારી કેસમાં બે વ્યક્તિઓની હાલના તબક્કે સંડોવણી ખુલી છે. તેમને ઝડપી લેવા માટે પોલીસની 35થી વધારે ટીમો બનાવી છે. તેમજ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 500થી વધારે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code