અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ હવે તમામ ઓવરબ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય
અમદાવાદઃ શહેરના એસ.જી. હાઇ-વે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા નવ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારની કેટલી સ્પીડ હતી તે અંગે પ્રશ્નો સર્જાયા છે. બ્રિજ પર સીસીટીવી ન હોવાથી માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા […]