અમદાવાદમાં પોલીસને મોબાઈલ ફોનની ડિટેલ લેવા નોડલ ઓફિસરની મંજુરી લેવી પડશે
અમદાવાદઃ શહેરમાં વિવિધ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઘણા ગુના ઉકેલવામાં મોબાઈલ ફોનની કોલ ડિટેલ ઘણી ઉપયોગી બનતી હોય છે. અમદાવાદ શહેર પોલીસ ગુનાઓની તપાસ માટે રોજ 400થી 500 મોબાઇલ ફોન નંબરના સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) મગાવે છે. જોકે આ સીડીઆર મગાવવા માટે ડીસીપીની સહીવાળો લેટર જરૂરી હોવાથી તે લેટરના આધારે જ કંપનીમાંથી સીડીઆર […]