1. Home
  2. Tag "CDS General Bipin rawat"

CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં […]

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ ડીપી પાંડેએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ પાંડે અકળાયા કહ્યું આ પ્રકારના લોકો જ છે જે સફેદપોશ આતંકવાદીઓ છે આ લોકો એવા છે જે જવાનોની શહાદત પર ખુશ થાય છે નવી દિલ્હી: હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અને […]

CDS જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને લઈ જતા વાહન ઉપર સ્થાનિકોએ કરી પુષ્પ વર્ષા

દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં એક હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈનિકોનું દુઃખદ અવસાન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ પહેલા આજે નીલગીરીમાં હજારો લોકોએ ભીની આંખો સાથે આ વીર સપુતોને વિદાય આપી હતી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર […]

18 નવેમ્બરે રેજાંગ લા ના યુદ્ધની 59મી વર્ષગાંઠ,રક્ષા મંત્રી રાજનાથ સિંહ LAC ની લેશે મુલાકાત

રક્ષા મંત્રી રાજનાથ સિંહ LACની લેશે મુલાકાત 18 નવેમ્બરે રેજાંગ લાના યુદ્ધની 59મી વર્ષગાંઠ રેઝાંગ લા યુદ્ધ સ્મારકનું કરશે ઉદ્દઘાટન   જમ્મુ : રેજાંગ લાના યુદ્ધની 59મી વર્ષગાંઠ પર ભારતને એક નવું નવીનીકૃત યુદ્ધ સ્મારક મળશે, જેનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી રાજનાથ સિંહ 18 નવેમ્બરે કરશે. 1962ના યુદ્ધ દરમિયાન મેજર શૈતાન સિંહની આગેવાની હેઠળ 13 કુમાઉં […]

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

કાશ્મીરના લોકો હવે શાંતિ સ્થપાય તેની આશા સેવી રહ્યાં છે: CDS જનરલ બિપીન રાવત

કાશ્મીરમાં હાલની સ્થિતિને લઇને જનરલ બિપિન રાવતનું નિવેદન કાશ્મીરમાં લોકો હવે શાંતિ ઇચ્છે છે ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને સમજાવવાની જરૂર નવી દિલ્હી: સીમા પરના યુદ્વ વિરામને લઇને જનરલ બિપીન રાવતે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સીમા પર હજુ યુદ્વ વિરામ ચાલુ છે. જે એક સકારાત્મક સંકેત છે. જો કે, ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને […]

ભારત ચીન વિવાદ અંગે સીડીએસ રાવતે કહ્યું, ‘ભારત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’

ચીન-ભારત સીમા વિવાદ પર સીડીએસ રાવતનું નિવેદન ચીન સાથે કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા સેના તૈયાર દિલ્હીઃ-ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કોલકાતામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચીને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર સ્થિરતા ડગમગાવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમારા જવાન સરહદનું રક્ષણ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code