રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી જુનાગઢમાં કરાશે, કલેકટરે બોલાવી બેઠક
જુનાગઢઃ ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીએ જુનાગઢ ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વના રાજ્ય મહોત્સવના કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓની મીટીંગ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક […]