1. Home
  2. Tag "celebration"

21મીએ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

અમદાવાદઃ જીવન જીવવાની એક પધ્ધતિ એટલે યોગ. યોગ એક જીવનશૈલી છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ વિશેષ સ્થાન ધરાવે છે. મનને કાબુમાં રાખવાની વાત હોય કે પછી તનને સ્ફૂર્તિલું રાખવું હોય, યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ હમેશા મદદરૂપ થાય છે. પતંજલિ સહીત અનેક ઋષિમુનીઓએ યોગ અને યોગ થકી શરીર અને મનની શુદ્ધિ વિષે વિસ્તૃત જ્ઞાન આપ્યું છે. ભારત હમેશા […]

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]

લુણાવાડાના 591મા સ્થાપના દિવસ ઉજવણી, નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો

અમદાવાદઃ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ઐતિહાસિક નગર લુણાવાડાના 591મા સ્થાપના દિવસ પ્રસંગ નિમિત્તે લુણેશ્વર મંદિરમાં મહીસાગર જિલ્લા કલેકટરે તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી. શહેરના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઇ.સ.1434ના રોજ મહારાજા ભીમસિંહજીએ લૂણનાથબાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લાવણ્યપુરી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો. આજે નગરનો 591મો સ્થાપના દિવસની અનેરા આનંદ સાથે […]

રામનગરીમાં હનુમાન જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી, હનુમાનગઢીમાં ભક્તોની લાંબી લાઈનો લાગી

અયોધ્યાઃ ચૈત્ર પૂર્ણિમાના અવસર પર મંગળવારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સલીલા સરયુમાં સ્નાન કરી પ્રાર્થના કરી હતી. રામલલા, કનક ભવન સહિત હનુમાનગઢીમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. હનુમાન જ્યંતિ પ્રસંગ્રે સમગ્ર અયોધ્યાનગરી ‘જય શ્રી રામ’, ‘જય બજરંગ બલી’ના નાગથી ગુંજી ઉઠી હતી. હનુમાન જ્યંતિ નિમિત્તે વહીવટીતંત્ર […]

સોમનાથ મંદિરમાં ફાગણ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

અમદાવાદઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે […]

ગુજરાતમાં શુક્રવારે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય  બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં […]

દેશમાં આજે વસંત પંચમીની ધાર્મિક માહોલમાં ઉજવણી

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. માઘ શુક્લ પંચમીના આ અવસરે જ્ઞાન, બુદ્ધિ અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વસંત પંચમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે માઘ માસની પંચમીના […]

ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code