1. Home
  2. Tag "cemetery"

ગાઝાની જેમ લેબનાનને પણ બનાવીશુ કબ્રસ્તાનઃ ઈઝરાયલી પીએમ

નવી દિલ્હીઃ ઈઝરાયલ હિઝબુલ્લાહને લઈને આર-પારના મૂડમાં છે. પ્રધાનમંત્રી બેંઝામિનએ એક વીડિયો મેસેજ મારફતે લેબનાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે, તેમજ કહ્યું હતું કે, જો તે પોતાના દેશની સીમામાં હિઝબુલ્લાને કામ કરવાની મંજુરી આપે છે તો તે દેશની હાલત પણ ગાઝા જેવા જ થશે. વડા પ્રધાન બેન્જામિનનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ […]

પાકિસ્તાનના કરાંચીમાં કબ્રસ્તાનમાં મૃતદેહ દફનાવવા નથી જગ્યા, જૂની કબર તોડીને ઉપર બનાવાય છે નવી

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં હાલ કબ્રસ્તાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જગ્યા નહીં મળતી હોવની ફરિયાદો ઉઠી છે. કબ્રસ્તાનમાં ક્યાક જગ્યા બાકી હોય તો પણ માફિયાઓ સક્રિય છે અને મૃતકોને દફનાવવા માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલે છે. કરાચીમાં ઘણા એવા કબ્રસ્તાન છે જ્યાં પહેલાથી જ દફનાવવામાં આવેલા મૃતકોની કબરો તોડીને […]

સ્મશાનગૃહના કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો તેમના વારસદારને 25 લાખની સહાય અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને […]

સુરતમાં કોરોનાનો કહેરઃ મૃતકોની અંતિમવિધી માટે પણ 8થી 10 કલાકનું વેટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા પણ કોરોના પીડિત દર્દીઓની યોગ્ય સારવાર માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code