1. Home
  2. Tag "Central Armed Police Force"

CRPFનો 85મો સ્થાપના દિવસઃ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ

નવી દિલ્હીઃ આજે 27 જુલાઈ, CRPFનો 85મો સ્થાપના દિવસ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 27 જુલાઈ, 1939 ના રોજ સ્થપાયેલ, CRPF કાયદો અને વ્યવસ્થા જાળવવા, બળવાખોરોનો સામનો કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર છે. તેને 27 જુલાઈ, […]

અગ્નિવીરોને આસામ રાઈફલ્સ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં 10 અનામત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) અને આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)/રાઈફલમેનના પદો પર નિમણૂંકોમાં અગ્નિવીરને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રીએ એ પણ માહિતી આપી છે કે, અગ્નિવીરોને વય મર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં […]

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની ભરતી માટે હવે ગુજરાતી સહિત 13 ભાષામાં પરીક્ષા આપી શકાશે

નવી દિલ્હીઃ  પ્રથમ વખત, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) માં કોન્સ્ટેબલની ભરતી માટે કોન્સ્ટેબલ (GD) પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 દરમિયાન દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી  અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) એ CAPFમાં ભરતી માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાનું નક્કી કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code