કેન્દ્રનો નિર્ણયઃનવજાત બાળક જન્મતાની સાથે મૃત્યુ પામે તેવી સ્થિતિમાં માતાને મળશે ખાસ 60 દિવસની પ્રસૂતિ રજા
મહિલાઓની પડખે આવી સરકાર બાળક જન્મતાથી સાથે મૃત્યપ પામે તો 60 દિવસની રજા અપાશે દિલ્હીઃ- કેન્દ્રની સરકાર ભારતની મહિલાઓ માટે અવનવી યોજનાઓ અને સહાયો આપી રહી છે તેવી સ્થિતિમાં હવે એવી મહિલાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે જે મહિલાઓ બાળકને જન્મ આપે છે અને તરત બાળક મૃત્યપ પામે છે તેઓને ખાસ રજાઓ આપવાનો […]