હવે બેનામી રાજકીય દાન આપવા પર ચૂંટણી પંચની તવાઈ – રોકડ લેવાની લિમિટ નક્કી કરાઈ ,કાયદા મંત્રાલયને રજૂ કરાયો પ્રસ્તાવ
બેનામી રાજકીય દાન આપવા પર ચૂંટણી પંચ એક્તશનમાં આવશે રોકડ લેવાની લિમિટ નક્કી કરાશે આ બાબતે કાયદા મંત્રાલયને રજૂ કરાયો પ્રસ્તાવ દિલ્હીઃ- હવે ચૂંટણી પંચે એવા લોકો સામે લાલ આંખ કરી છે કે જેઓ પોતાની બ્લેક મની વ્હાઈટ બનાવવા રાજકિય દળોને રોકડમાં મોટા પ્રમાણમાં દાન આપી રહ્યા છે કારણ કે આ મામલે એક પ્રસ્તાવ રજૂ […]