1. Home
  2. Tag "Central employees"

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય 49 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને થશે ફાયદો નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓની મોદી સરકારે દિવાળી સુધારી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)ના વધારાના હપ્તાને મંજૂરી આપી છે. જેથી 49 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો મળશે. પ્રધાનમંત્રી […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા મળશે

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને કરી મોટી જાહેરાત કેન્દ્ર સરકારના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશી ફેલાઈ નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામારતૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 22મી જાન્યુઆરીએ આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. દરમિયાન સ્કુલો અને વિવિધ સંગઠનો દ્વારા તા. 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવાની […]

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નાણા મંત્રાલયની મંજુરી, હવે કેબિનેટમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતની વાત સામે આવી છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ હવે ડીએની ફાઇલ કેન્દ્રીય કેબિનેટ પાસે પહોંચી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ ફાઇલને હવે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે. બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેવી શક્યતા છે. કેન્દ્ર […]

હોળી પર કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ! સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો કરી શકે છે વધારો

દિલ્હી:કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે.હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને ચાર ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ બની છે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code