1. Home
  2. Tag "Central Government"

તમાકુ ઉત્પાદનોના પેકીંગ પર નવી સ્પષ્ટ આરોગ્ય ચેતવણી આપવા ઉત્પાદકોને કેન્દ્ર સરકારની તાકીદ

નવી દિલ્હીઃ દેશમાં સિગારેટ સહિત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ તમાકુ અને તેનાથી બનાવેલી વસ્તુઓ કેન્સર જેવી ગંભીર બીમારી થતી હોવાથી આવી વસ્તુઓનું વેચાણ ઘટે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે GSR 592 (E) દ્વારા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને […]

ડાયાબિટીસ-હ્યદય રોગના દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર દવાના ભાવમાં કરી શકે છે ફેરફાર

વિશ્વમાં ભલે દવાઓની કિંમત ભારતમાં સૌથી ઓછી હોય પરંતુ હવે તે કિંમતમાં ફરીવાર વધારે ઘટાડો થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારઆગામી 15 ઓગસ્ટે ગંભીર રોગોની સારવારમાં આપવામાં આવતી દવાઓની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર (cancer), ડાયાબિટીસ ( diabetes), હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોની દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર […]

બફર સ્ટોક માટે કેન્દ્ર સરકારે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી

નવી દિલ્હીઃ ભૂતકાળના રેકોર્ડને પાર કરીને કેન્દ્રએ 2022-23માં બફર માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષે ડુંગળીના બફરનું કદ 2021-22 દરમિયાન સર્જાયેલા 2.0 લાખ ટન કરતાં 0.50 લાખ ટન વધારે છે. ભાવ સ્થિરતા બફર માટે વર્તમાન રવિ પાકમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા […]

કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝને લઈને લીધો મોટો નિર્ણય,15 જુલાઈથી આ વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય 18-59 વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ 15 જુલાઈથી આપવામાં આવશે બૂસ્ટર ડોઝ દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોકોને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.એમાં સૌ પ્રથમ વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા ત્યારબાદ બુસ્ટર ડોઝનું પણ એલાન કરાયું હતું.ત્યારે હવે […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીઃ કેન્દ્ર સરકારનો નિર્દેશ

નવી દિલ્હીઃ CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક […]

કેન્દ્ર સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અમલમાં મુકશે

અમદાવાદઃ ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં “આપત્તિ વ્યવસ્થાપન” પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગ્રે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં આપત્તિ […]

અગ્નિપથ યોજના:પ્રથમ વખત વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરાઈ,કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 

અગ્નિપથ યોજના પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રથમ વખત વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરાઈ અગ્નિપથ યોજનાની જાહેરાત મંગળવારે કરી હતી જાહેરાત દિલ્હી:અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે મોટો ફેરફાર કર્યો છે. રક્ષા મંત્રાલયે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે.જે અંતર્ગત […]

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં દોઢ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરાશે

નવી દિલ્હી: રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવતઃ હવે આ સંકટને પહોંચી વળવા માટે યોજના તૈયાર કરી રહી છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ […]

હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ-નર્સની કેન્દ્ર કરશે મદદ – આ માટે ટૂંક સમયમાં લોંચ કરશે પોર્ટલ

હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર અને નર્સને મળશે કેન્દ્રની મદદ આ માટે  લોંચ કરાશે એક ખાસ પોર્ટલ દિલ્હીઃ- ભારત સહિત વિશ્વભરમાં આરોગ્ય કર્મચારીઓની અછતને પહોંચી વળવા સરકાર ટૂંક સમયમાં હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા નામની પહેલ શરૂ કરવા જઇ રહી છે.  ભારતીકેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણનું કહેવું છે કે સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code