1. Home
  2. Tag "Central Government"

ડેન્ગ્યુના દર્દીઓ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર 5 વર્ષમાં શોધી કાઢશે વધુ સારો ઈલાજ

ડેન્ગ્યુના દર્દીઓ માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર 5 વર્ષમાં શોધી કાઢશે વધુ સારો ઈલાજ ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુનું જોર વધારે દિલ્હી:ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (THSTI) ડેન્ગ્યુ માટે નવી સારવાર શોધવા માટે ડ્રગ્સ ફોર નેગ્લેક્ટેડ ડિસીઝ ઇનિશિયેટિવ સાથે કામ કરી રહી છે. THSTI એ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે.THSTIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર […]

કેન્દ્ર સરકાર અને પીએમ મોદી ઉપર મનમોહન સિંહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ જેમ જેમ પંજાબમાં વિધાનસભાના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાયો છે. તેમજ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પંજાબમાં સત્તા સાચવી રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં છે. તેમજ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં […]

કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા

અમદાવાદઃ આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું કેન્દ્રીય બજેટ હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.  દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં નહીં આપે કોઈ દખલ – મુખ્ય ચૂંટણી કમિશનર

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા ચૂંટણી વચ્ચે 1 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે જાણો શું કહે છે આ બાબતે ઈલેક્શન કમિશનર દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શનિવારે કહ્યું હતું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. તેમણે કહ્યું કે,બજેટ રજૂ કરવાની વાર્ષિક પ્રક્રિયાથી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજનેતિક દળો […]

ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકારની રૂ. 3 હજાર કરોડની આર્થિક સહાય મંજૂર

દિલ્હીઃ ગુજરાત સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતોને પગલે રૂ. 3 હજાર કરોડથી વધારેની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વાવાઝોડા ઉપર પૂર અને ભુસ્ખલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય મંજુર કરાઈ છે.  અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળને વાવઝાડાને પગલે આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય […]

કોરોનાના કેસ વધતા ગુજરાત સહિત આઠ રાજ્યોને યોગ્ય પગલા ભરવા કેન્દ્રની તાકીદ

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. એટલું જ નહીં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારએ ગુજરાત સહિત આઠ રાજ્યોને પત્ર લખીને કોરોનાને ફેલતો અટકાવવા માટે મજબુત પગલા લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના કેસોમાં અચાનક વધારો થયા બાદ કેન્દ્ર સરકારે […]

ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારની તૈયારીઓઃ ઓક્સિજનનો બફર સ્ટોફ અને 48 હજાર વેન્ટીલેટર્સ સ્થાપિત કરાયા

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 160થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઓમિક્રોનના પગલે ઓગોતરુ આયોજન કરાયું છે. દેશની મોટાભાગની પ્રજાને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 88 ટકા લોકોને પ્રથમ અને 58 […]

કેન્દ્ર સરકાર આજથી દેશભરમાં ‘ગુડ ગવર્નેસ વીક’ની શરૂઆત કરશે,લાખો ફરિયાદોનું થશે નિરાકરણ

‘ગુડ ગવર્નેસ વીક’ની આજથી શરૂઆત કેન્દ્ર સરકાર દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે લાખો ફરિયાદોનું થશે નિરાકરણ દિલ્હી:કેન્દ્ર સરકાર ‘ગુડ ગવર્નેસ વીક’ના ભાગ રૂપે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે સોમવારે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે. 20-25 ડિસેમ્બર સુધી મનાવવામાં આવતા ‘ગુડ ગવર્નેસ વીક’ દરમિયાન કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code