1. Home
  2. Tag "Central Government"

કેન્દ્ર સરકાર દેશના બંદરો પર માળખાગત સુવિધાઓ વિકસાવશે, દરિયાઈ વેપારને મળશે વેગ

દેશના બંદરોનો થશે વિકાસ દરિયાઈ વેપાર વધારવા સરકાર પ્રતિબદ્ધ સરકાર 100 લાખ કરોડનો કરશે ખર્ચ દિલ્લી: કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી […]

દિલ્હીમાં વીજળી પુરવઠો પુરો પાડવા પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવાનું કેન્દ્ર સરકારનું આશ્વાસન

દિલ્હીઃ કોલસાની અછતને કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળી કાપના વાદળો વધારે ઘેરાયાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીને વીજળીનો પુરવઠો પુરો મળી રહે તે માટે પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવવાની ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. વીજ મંત્રાલયના સચિવ આલોક કુમારે જણાવ્યુ હતુ કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ તરણ કપૂરે આ બાબતે આશ્વાસન આપ્યુ છે. […]

કાશ્મીરમાં નિર્દોશોની હત્યાઓના પગલે કેન્દ્ર સરકાર ચિંતિત, અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કર્યા નિર્દેશ

દિલ્હીઃ કાશ્મીરમાં ફરી એકવાર વર્ષો બાદ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્તિ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત સહિતના નિર્દોશો ઉપર હુમલો કરી રહ્યાં છે. વર્ષ 1990 બાદ કાશ્મીરમાં જે પેટર્નથી કાશ્મીરી પંડિત ઉપર હુમલા થતા હોય તેવી રીતે જ આ ઘટનાને અંજામ આવતો હોવાનું મનાઈ રહ્યું છે. કાશ્મીરમાં નિર્દોશો ઉપર થઈ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે […]

કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાના હિસ્સાપેટે 5815 કરોડ ઓછા ફાળવાતા વિવાદ

ગાંધીનગર: કેન્દ્ર અને ગુજરાત બન્નેમાં ભાજપની સરકાર સત્તા પર છે, છતાં ગુજરાતને તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો. કોરોના કાળમાં ભારત સરકારે ગુજરાતને તેના વેરાના હિસ્સા પેટે 5815 કરોડ ઓછા આપ્યા છે. એટલે કે, કેન્દ્રએ હિસ્સાના 26047 કરોડને બદલે 20232 કરોડ જ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોના સમયગાળ […]

15 ઓક્ટોબર પહેલા 100 કરોડ કોવિડ -19 વેક્સિન લગાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર 

 15 ઓક્ટોબર પહેલા સરકારે વેક્સિન આપવાની બતાવી તૈયારી 100 કરોડ કોવિડ -19 વેક્સિન લગાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર દેશમાં અત્યાર સુધીમાં 77.24 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યા   દિલ્હી:15 ઓક્ટોબર પહેલા કેન્દ્ર સરકારે 100 કરોડ રસી ડોઝ આપીને અન્ય એતિહાસિક સીમાચિહ્નરૂપ તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોએ 5-10 ઓક્ટોબર વચ્ચે આ લક્ષ્ય સુધી પહોંચવાની આશા વ્યક્ત […]

કોરોના સંકટઃ કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કિટની હવે નહીં થાય નિકાસ

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ કિટની નિકાસ નીતિમાં ફેરફાર કર્યો છે. તેમજ કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કીટની નિકાલ ઉપર તાત્કાલિક […]

કેન્દ્ર સરકાર દ્વારા 10 વધુ હેન્ડલૂમ ડિઝાઇન રિસોર્સ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે

હેન્ડલૂમને મોટા પાયે મળશે પ્રોત્સાહન મોટી સંખ્યામાં રોજગારી ઉત્પન થવાની સંભાવના કોલકત્તા,ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં શરૂ થશે રિસોર્સ સેન્ટર દિલ્હી : હેન્ડલૂમને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, કાપડ મંત્રાલયે ઘણી નવી પહેલ હાથ ધરી છે. હેન્ડલૂમ સેક્ટરમાં ડિઝાઇન લક્ષી ઉત્કૃષ્ટતા લાવવા અને બનાવવા અને વણકરો, નિકાસકારો, ઉત્પાદકો અને ડિઝાઇનરોને નમૂના/ઉત્પાદન સુધારણા અને વિકાસ માટે ડિઝાઇન […]

કોરોના સંકટઃ વિવિધ બીમારીથી પીડિતા 12 વર્ષથી વધુની વયના બાળકોને અપાશે પહેલા રસી

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ બાળકો માટેની રસી માટે પણ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકારની કોવિડ વર્કિંગ ગ્રુપે સૌ પ્રથમ વિવિધ […]

ગુજરાતમાં તહેવારો દરમિયાન લોકોની ભીડ ન થાય તેની તકેદારી રાખવા કેન્દ્રનો નિર્દેશ

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોનાના બીજા વેવ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. વેક્સિનેશનની કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી રહી છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના દિશાનિર્દેશો ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં […]

કેન્દ્ર સરકારે 66 કરોડ કોવિશિલ્ડ અને કોવેક્સિન ડોઝનો આપ્યો ઓર્ડર, બજારમાં આટલી હશે તેની કિંમત

સરકારે વેક્સિન માટે આપ્યો મોટો ઓર્ડર 66 કરોડ વેક્સિનની ખરીદી કરશે સરકાર આટલા રૂપિયામાં મળશે લોકોને વેક્સિન દિલ્હી : કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને ભારતની કેટલીક મોટી સંસ્થાઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે. જાણકારો દ્વારા પણ આ બાબતે ચેતવણી આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેરને રોકવા માટે સંપૂર્ણપણે પ્રયાસ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code