1. Home
  2. Tag "Central Government"

કચ્છમાં 4750 મેગાવોટ વિજળીનું કરાશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ભૂજ : સુક્કાભઠ્ઠ ગણાતા કચ્છનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે.અને નર્મદાના નીરથી કચ્છની વેરાન જમીન પણ લીલીછમ બની રહી છે. કચ્છના લોકો મહેનતું અને સાહસિક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા ઉદ્યોગો સ્થપાયા છે. સાથે પ્રવાસન ઉદ્યોગનો પણ સારોએવો વિકાસ થયો છે. આમ દેશમાં જ નહી પણ વિશ્વ ફલક પર કચ્છ ઊભરી રહ્યુ […]

કોરોના સંકટઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ

દિલ્હીઃ ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલા 12થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. બીજા તબક્કામાં રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ યોજનાને શરૂ કરવા માટે હાલ સરકાર ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન પર […]

કેન્દ્ર સરકાર દ્વારા અલાયદું સહકારી મંત્રાલય બનાવવાના નિર્ણયને CM રૂપાણીએ આપ્યો આવકાર

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મંત્રાલયને લઈને ટ્વિટ કરી હતી. રૂપાણીએ ટ્વિટમાં […]

કોરોના સામે જંગઃ કેન્દ્ર સરકાર હવે રશિયાની રસી ‘સ્પુતનિક-વી’ પણ મફતમાં ઉપલબ્ધ કરાવશે

મુંબઈઃ કોરોના મહામારી સામે લડાઈમાં ભારત સરકારે કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ રૂસી વેક્સિન સ્પુતનિક-વી ને પણ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જરૂરીયાત અનુસાર આ રસી ટુંક જ સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો.એન.કે.અરોડાએ આ માહિતી આપી હતી. ડો અરોડાએ જણાવ્યું હતું કે, આ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ […]

કેન્દ્ર સરકાર દ્રારા કોરોના મામલે કર્મીઓને ખાસ રાહતઃ- પરિવારના સભ્ય પોઝિટિવ હોવા પર મળશે 15 દિવસની રજા

કેન્દ્રએ કોરોના મામલે કર્મીઓને રાહત આપી ઘરમાં સભ્ય કોરોના પોઝિટિવ હશે તો મળશે રજાઓ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે,ઘીરે ઘીરે સંક્રણ ઘટતું જાય છે સતત એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો થી રહ્યો છે, કોરોના મામલે હવે રાહત જોવા મળે છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા કર્મચારીઓને એક ખાસ રાહત […]

કેન્દ્ર સરકારના નવા નિયમોઃ ISI માર્ક વિનાનું હેલ્મેટ વેચનાર વેપારી સામે હવે થશે કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અકસ્માતમાં ઘટાડાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ટુ-વ્હીર ઉપર હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો દંડથી બચવા માટે આઈએસઆઈ માર્કા વિનાના હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ પહેરતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટનું વેચાણ કરનારા સામે હવે કાનૂની કાર્યવાહી […]

કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમનું ધ્યાન કેન્દ્ર સરકાર રાખશે, પીએમ મોદીએ કરી જાહેરાત

કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય કેન્દ્ર સરકાર રાખશે તેમનું ધ્યાન પીએમ મોદીએ કરી આ બાબતે જાહેરાત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસથી ધંધા અને વેપાર જેવી વસ્તુઓને તો નુક્સાન થયું જ છે તેમાં કોઈ શંકા નથી પણ કેટલાક નુક્સાન એવા પણ થયા છે જેની ભરપાઈ જીંદગીભર કોઈ કરી શકશે નહી. વાત છે બાળકોની. કોરોનાકાળમાં કેટલાક બાળકો એવા […]

ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કરવા કેન્દ્ર સરકારનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ આગોતરૂ આયોજન શરૂ કરી દીધું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારમાં આઈસોલેશન સેન્ટરો અને કોમ ક્વોરન્ટાઈન સેન્ટરો શરૂ કરવા માટે […]

કેન્દ્ર સરકારના આદેશ બાદ સુરતના હજીરાથી 117 ટન ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં 200 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે જ પોડાશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ કોરોના કેસ વધતા જાય છે. મધ્યપ્રદેશની સરકારી […]

કોરોનાથી પીડિત દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર વિદેશથી આયાત કરી શકે છે ઓક્સિજન

ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓને મળી શકે છે રાહત સરકાર બહારથી ઓક્સિજનની આયાત કરી શકે છે કોરોના પીડિત દર્દીની સેવામાં ઓક્સિજન જરૂરી નવી દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એવી રીતે પ્રસરી છે કે જેને લઈને તમામ લોકો ચિંતામાં છે. સરકાર દ્વારા શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી સંક્રમિત દર્દીઓને વધારે રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code