1. Home
  2. Tag "Central Government"

IndRa

(મિતેષ સોલંકી) IndRa એટલે India Ratings and Research. તાજેતરમાં IndRaએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં માટેના કુલ ખર્ચનો અંદાજ જાહેર કર્યો જે લગભગ 67,193 રૂ. થાય છે. ઉપરોક્ત રકમ ભારતના કુલ GDPના 0.36% થાય છે. રસીકરણના ત્રીજા તબકકામાં ભારત સરકારે જાહેર કર્યું કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો COVID-19 સામે રસી મૂકવા માટે […]

કોરોના માટે વપરાતી દવા અને સાધનો પર GST દર ઘટાડવા માંગણી

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની મોંઘી દવાઓથી લોકો આર્થિક ભીંસમાં મુકાય તેવી શકયતા છે. જેથી તમામ રાજ્યોએ કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ માંગણી કરી છે. એટલું જ નહીં આ માટે જીએસટી કાઉન્સીલની […]

જાતી સંવાદ કાર્યકમ

(મિતેષ સોલંકી) DAY-NRLM, IWWAGEની ભાગીદારીથી ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા જાતી સંવાદ કાર્યકર્મ લોન્ચ કર્યો. DAY-NRLM એટલે Deendaya Antyodaya Yojna National Rural Livelihood Mission IWWAGE એટલે Initiative for What Works to Advance Women and Girls in the Economy. જાતી સંવાદ કાર્યક્રમ શરૂ કરવાનો મુખ્ય હેતુ જાતી સંબંધિત બાબતો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સંવાદ કાર્યક્રમ દ્વારા બીજા […]

પોષણ જ્ઞાન – પોષણ સંબંધિત ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર

(મિતેષ સોલંકી) નીતિ આયોગની સાથે બિલ અને મેલિંડા ગેટ્સ તેમજ અશોક યુનિવર્સિટીની સંયુક્ત ભાગીદારીથી “પોષણ જ્ઞાન” પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું. પોષણ જ્ઞાન એક ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર છે જ્યાં આરોગ્ય અને પોષણ સંબંધિત રાષ્ટ્રીય કક્ષાની માહિતી એકઠી કરવામાં આવશે. જે લોકો/સંસ્થાઓ પોષણ સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ પોષણ જ્ઞાન ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોષણ […]

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ વટાવી ગઈઃ અમદાવાદ , સુરત મોખરે

ગામધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. જ્યારે બીજીબાજુ કોરોનાની રસી લ્વા માટે લોકોમાં જાગૃતી આવતી જાય છે. રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ […]

કોરોના રસી લગાવવા પર સરકાર આપી રહી છે 5 હજાર રૂપિયા ! કરવું પડશે આ કામ

કોરોના રસી લગાવવા પર સરકારની ભેટ સરકાર આપી રહી છે પાંચ હજાર રૂપિયા ! દિલ્હીઃ  દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વેક્સીનેશન પ્રોગ્રામમાં તેજી જોવા મળી રહી છે. સરકાર લોકોને વેક્સીન આપવાની સાથે લોકોને વેક્સીન વિશે પણ જાગૃત કરી રહી છે. સરકાર સોશિયલ મીડિયાથી લઈને જમીન સ્તર પર રસીકરણને પ્રોત્સાહન આપી રહી છે. હવે […]

ગુજરાતને સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકારે બે વર્ષમાં રૂ. 1879 કરોડની ગ્રાન્ડ ફાળવી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં તત્કાલિન યુપીએ સરકાર રોડા નાખતી હોવાના અગાઉ ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં નર્મદા યોજના મુદ્દે અન્યાય કરાતો હોવાના આક્ષેપ કરવામાં આવતા હતા. દરમિયાન હાલ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ત્યારે બે વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકારે રૂ. 1087 કરોડની ગ્રાન્ટ ગુજરાતને ઓછી ફાળવી […]

આવનારા વર્ષ 2022 સુધી સિંગલ-યૂઝ પ્લાસ્ટિક પર કેન્દ્ર સરકાર લાવશે સંપૂર્ણ પ્રતિબંધ

દિલ્હી – કેન્દ્ર સરકાર આવનારા વર્ષ 2022 થી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા બાબત પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારે 1 લી જાન્યુઆરી, 2022 થી બે તબક્કામાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બાબાતને લઈને એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોજના નાના […]

પેટ્રોલ-ડિઝલ થઈ શકે છે સસ્તુ – કેન્દ્ર સરકાર કરી રહી છે 15 માર્ચ સુધી ભાવ ઘટાડવાની તૈયારીઓ

પેટ્રોલ જિઢલના ઘટી શકે ભાવ કેન્દ્ર કરી રહી છે આ માટેની તૈયારીઓ દિલ્હી – પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબી ગયા  છે.દેશમાં એક બાજુ કોરોનાનો માર વેઠી રહેલી જનતાના ખિસ્સામાંથી હવે પેટ્રોલ ડિઝલના બમણા ભાવોનો પણ માર પડી રહ્યો છે, જો કે સતત ટિકા વચ્ચે લોકોને રાહત આપવા માટે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર […]

ખાનગી હોસ્પિટલમાં રૂ. 250માં કોરોના વેક્સિન અપાશે, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આગામી તા. 1લી માર્ચથી 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકાર દ્વારા કોરોનાના આ રસીકરણ માટે સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code