જમીન કૌભાંડના બનાવો અટકશેઃ 22 રાજયોમાં 90 ટકાથી પણ વધુ જમીન નકશા ડીજીટલ થયાં
દિલ્હીઃ દેશમાં જમીનોના ડીજીટલ રેકર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. મોટાભાગના રાજ્યોમાં 90 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. લગભગ 5.98 લાખ ગામડાઓની જમીનોનું કોમ્પ્યુટીકરણ થઈ ચૂકયુ છે. આ કાર્યવાહીથી જમીનના એક જ નંબર પર અનેક નામો નાખીને બોગસ કારસ્તાનો-કૌભાંડો આચરવા પર અંકુશ આવી શકશે. તેમજ આગામી દિવસોમાં ‘વન નેશન, વન રજીસ્ટ્રી’ સ્કીમ […]