1. Home
  2. Tag "Central Government"

ટામેટાં થયા ફરી સસ્તા:કેન્દ્ર સરકારે ઘટાડ્યા ભાવ,હવે આટલા રૂપિયામાં 1 કિલો મળશે

દિલ્હી : ટામેટાંના ભાવને લઈને દેશમાં દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, છૂટક બજારમાં તેની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. પરંતુ ભૂતકાળમાં એક મોટું પગલું ઉઠાવતા ગ્રાહક બાબતોના મંત્રાલયે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ટામેટાંના […]

GeM પોર્ટલથી ગુજરાત સરકારે બચાવ્યા કરોડો રૂપિયા,કેન્દ્ર સરકારે કર્યુ સન્માન

અમદાવાદ: GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને સાત એવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT) વિભાગ દ્વારા આયોજિત ‘ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩’ અંતર્ગત રાજ્ય સરકારને DPIIT દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ […]

જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે આધાર ઓથેન્ટિકેશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

કેન્દ્ર સરકારે ઉઠાવ્યું મહત્વનું પગલું જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટેઆધાર ઓથેન્ટિકેશનને  મંજૂરી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલુ  ઉઠાવ્યું છે જે હેઠળ હવે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટેઆધાર  પ્રમાણીકરણને કેન્દ્ર  સરકારે મંજૂરી આપી દીધી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ ઑફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  સરકારે જન્મ અને મૃત્યુ […]

PM મોદીની આજે અજમેરમાં રેલી,જનતાને કેન્દ્ર સરકારની નવ વર્ષની ઉપલબ્ધિઓ જણાવશે

જયપુર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના હાર્દ વિસ્તાર અજમેર જિલ્લાના પ્રવાસે છે. જ્યાં પુષ્કરમાં બ્રહ્મા મંદિર અને સરોવરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ છે. પુષ્કરથી અજમેર સુધી દરેક જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત છે. અજમેરના કાર્યસ્થળ પર યોજાનારી એક મોટી જનસભામાં પીએમ મોદી તેમની કેન્દ્ર સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓ જનતાને […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા દેશમાં આયુષ્માન ભારત-2 લાવવાની તૈયારીમાં,40 કરોડ નવા લોકોને મળશે લાભ

દિલ્હી:કેન્દ્ર સરકાર આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલા દેશમાં આયુષ્માન ભારત-2ની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 40 કરોડ નવા મધ્યમ આવક ધરાવતા લોકોને સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના છે. નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય વસ્તીના આ વર્ગને આરોગ્ય કવચ પ્રદાન કરવા માટે પ્રસ્તાવિત યોજનાના રૂપરેખા પર કામ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું […]

કેન્દ્ર સરકારે પાન-મસાલા અને સિગારેટ પર GST સેસનો મહત્તમ દર નક્કી કર્યો

પાન-મસાલા અને સિગારેટ પર GST સેસનો મહત્તમ દર કરાયો નક્કી   કેન્દ્ર સરકારે GST સેસનો મહત્તમ દર કર્યો નક્કી   દિલ્હી : કેન્દ્ર સરકારે પાન મસાલા, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર જીએસટી વળતર સેસની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. તેને મહત્તમ છૂટક કિંમત સાથે પણ જોડવામાં આવી છે. સેસનો મહત્તમ દર ફાઇનાન્સ બિલ 2023માં લાવવામાં આવેલા […]

કેન્દ્ર સરકારે વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી

વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું બન્યું જરૂરી વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ  31 માર્ચ 2023થી વધારીને 1 એપ્રિલ 2024 કરી દિલ્હી : હવે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. આ દરમિયાન લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપવામાં આવેલી સમય મર્યાદા […]

પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. […]

કેન્દ્ર સરકાર રિટેલ ટ્રેડ પોલીસી લાવશે, વેપારીઓને ક્રિડિટ-લોન મેળવવામાં સરળતા રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિટેલ ટ્રેડ પોલીસી લાવવાની યોજના બનાવી રહી છે, જેના દ્વારા મુખ્યત્વે ફિજીકલ સ્ટોર ધરાવતા છૂટક વેપારીઓ માટે વ્યવસાય કરવાનું સરળ બનશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના જોઈન્ટ સેક્રેટરી સંજીવે કહ્યું છે કે, આ રિટેલ ટ્રેડ પોલિસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code