1. Home
  2. Tag "Central Government"

કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓ-કાર્યકરોને ભાજપ હાઈકમાન્ડની સૂચના

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે રાજ્યપાલોના મોટા ફેરફારો અને ફેરબદલ બાદ ભાજપ સંગઠન તેમજ કેન્દ્ર સરકારમાં જરૂરી ફેરબદલની શક્યતાઓ છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચના બહુવિધ સ્તરે કામ કરી રહી છે, જેમાં પરિવર્તન અને ફેરબદલમાં નવા ચહેરા લાવવાનો અને દેશના વિશાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. આ સાથે સરકારની વિવિધ સિદ્ધિઓનો પણ […]

પીએમ મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ આટલા કરોડો રૂપિયા ખર્ચાયા,કેન્દ્ર સરકારે આપી માહિતી

‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ કરોડોનો ખર્ચ  પ્રથમ પાંચ આવૃત્તિઓ પર રૂ. 28 કરોડથી વધુનો ખર્ચ કેન્દ્ર સરકારે આ અંગે આપી જાણકારી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આ અંગે જાણકારી આપી છે. પીએમ મોદી દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા […]

સંસદમાં બજેટ સત્ર પહેલા મોદી સરકારના વિસ્તરણની કવાયત તેજ બની

નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણઈ યોજાવાની છે જેને લઈને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભાજપ દ્વારા પણ અત્યારથી જ રણનીતિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન સંસદના બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની મોદી સરકારે […]

કેન્દ્ર સરકાર RuPay ડેબિટ કાર્ડ્સ અને BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન અપાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો (વ્યક્તિ-થી-વેપારી)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. RuPay ડેબિટ કાર્ડના પ્રચાર માટે મંજૂર પ્રોત્સાહન યોજના અને નાણાકીય વર્ષ 2022-23માં ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ (P2M)નો નાણાકીય ખર્ચ ₹2,600 કરોડ છે. ઉપરોક્ત યોજના […]

2023 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023ની સીઝન માટે કોપરા માટે લઘુત્તમ સમર્થન કિંમતોને (MSPs) મંજૂરી આપી છે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમતો માટેના પંચની ભલામણો અને નાળિયેર ઉગાડતા મુખ્ય રાજ્યોના મંતવ્યો પર આધારિત છે. મિલીંગ કોપરાની વાજબી સરેરાશ ગુણવત્તા માટે એમએસપી નક્કી કરવામાં આવી છે. 10860/- પ્રતિ ક્વિન્ટલ અને […]

80 કરોડ લોકોને આવતા એક વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે,કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે શુક્રવારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે,સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગરીબોને […]

ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા 86 કેસ પરત ખેંચવાનો કોન્દ્ર સરકારનો નિર્ણય

રેલવે સુરક્ષા દળને કેસ પરત ખેંચવા સૂચના અપાઈ આંદોલનકારી ખેડૂતોને મળી મોટી રાહત નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઉગ્રઆંદોલન કર્યું હતું અને રાજધાની દિલ્હીના પ્રવેશ માર્ગો ઉપર પડાવ નાખ્યો હતો. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ કર્યાં હતા. તેમજ અથડામણના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયાં હતા. જો કે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ […]

કેન્દ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી: પીએમ મોદી

PM નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે. PMએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસે હું આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરું છું. આપણી સરકારે અસંખ્ય પહેલો હાથ ધરી છે જેણે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી […]

દિલ્હીઃ કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ હેક

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર એટેકની ઘટના સામે આવી છે. દરમિયાન તાજેતરમાં દિલ્હી એઈમ્સમાં સર્વર પર સાઈબર એટેકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયનું ટિવટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતા સાઈબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ હેક […]

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code