1. Home
  2. Tag "Central Government"

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

અરુણાચલ પ્રદેશ: ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર” નામકરણને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હોલોંગી, ઇટાનગર ખાતેના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર” નામકરણ કરવાની મંજૂરી આપી છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટનું નામ ‘ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર’ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે લોકોની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) પ્રત્યેના રાજ્ય […]

ભારતના આગામી CJI કોણ હશે, કેન્દ્ર સરકારે માંગ્યા નામ 

ભારતના આગામી CJI કોણ હશે કેન્દ્ર સરકારે માંગ્યા નામ  દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે.સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.તેમણે કહ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સીજીઆઈ પછી […]

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત મુદ્દે કેન્દ્ર સરકારનું આકરુ વલણ, OTT પ્લેટફોર્મ-ખાનગી ચેનલોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. બીજી તરફ ટેલિઝન, ઓટીટી પ્લેટફોર્મ સહિતના માધ્યમો ઉપર ઓનલાઈન સટ્ટાબેટીંગની જાહેરાતો દર્શાવીને ઝડપથી નાણા કમાવવાની લાલચ આપીને દેશના યુવાધનને ખોડા રવાડે ચડાવવાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં મનોરંજનના નામે આ કાવતરાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેની સામે […]

કેન્દ્ર સરકારે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો,દેશભરમાં ઝડપી કાર્યવાહી બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે.ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.તાજેતરમાં, NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા અને સેંકડોની ધરપકડ કરી હતી.ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.PFI ઉપરાંત 9 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી […]

રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ આજથી વિદેશ પ્રવાસે,જાણો કોણ ક્યાં અને કેમ ગયું

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા અને ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા યુકે પહોંચ્યા છે.મુર્મુ 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે રાણી એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થશે. તે જ સમયે, રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઇજિપ્તની ત્રણ દિવસની મુલાકાતે જશે, જ્યારે વિદેશ મંત્રી  ડૉ. એસ. જયશંકર 18-28 […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ

દિલ્હી:રક્તદાન કરવું એ મહાન દાન છે.જેને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ કરશે.કેન્દ્ર સરકારે રક્તદાન દિવસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે,દેશના કરોડો લોકોને પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે, કારણ કે તેઓ હંમેશા […]

વેતનને લઈને કેન્દ્ર સરકાર જલ્દી લાગુ કરી શકે છે આ ચાર નિયમ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ફ્લેક્સીબલ કામના સ્થળો અને ફ્લેક્સીબલ કામના કલાકો એ ભવિષ્યની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે. નવા વેતન કોડના અમલીકરણ પછી, ટેક હોમ સેલેરી એટલે કે હાથમાં પગાર તમારા ખાતામાં પહેલા કરતા ઓછો હશે. સરકારે નવા નિયમમાં જોગવાઈ કરી […]

બીજેપી સંગઠન અને કેન્દ્ર સરકારની આજે સાંજે 4ઃ30 વાગ્યે મહત્વની બેઠક યોજાશે

બીજેપી અને કેન્દ્રની સાંજે સાડા 4 વાગ્યે બેઠક મળશે ખાસલ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી આગામી 2022ની ચૂંટણઈને લઈને સતત વ્યસ્ત જોવા મળે છે ,સૌ કોઈ પાર્ટીના  ભાગ બનેલા લોકો અથાગ પ્રય્ત્નો કરીને જનતાને રિઝાવી રહ્યા છે ત્યારે બીજેપી સરકારની આજે કેન્દ્ર સરકાર સાથે એક મહત્વની બેઠક યોજાવા પણ જઈ […]

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોના મોટા પાયે ખાનગીકરણથી લાભ કરતાં વધુ નુકસાન થઈ શકે છે. આરબીઆઈએ સરકારને આ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપી છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકો નફો વધારવામાં વધુ કાર્યક્ષમ છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાનગીકરણ એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code