1. Home
  2. Tag "Central Team"

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યને 1798 કરોડનું નુકસાન, કેન્દ્રીય ટીમ સમક્ષ કરાઈ રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં બે મહિના પહેલા આવેલા બિપરજોય વાવાઝોડાને પગલે 1798 કરોડનું નુકસાન થયું હતું. જેથી કેન્દ્રને સહાય કરવા માટે રાજ્ય સરકારે માંગણી કરી છે. કેન્દ્ર સરકારની ટીમ કેન્દ્રીય સહાયની જાહેરાત પહેલા રાજ્યની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે બિરપજોય વાવાઝોડાને પગલે થયેલા નુકસાની અંગે રજૂઆત કરી હતી. વાવાઝોડાને પગલે સૌથી વધારે વીજળી અને તેને […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનો માટે સ્ક્રેપયાર્ડ શરૂ કરવા કેન્દ્રીય ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું

ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે  વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો […]

સર્વે માટે આવેલી કેન્દ્રિય ટીમે ખેડુતો કે માછીમારો સાથે વાતચિત ન કરતા નારાજગી

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રિય ટીમ નુકશાનીનો સર્વે કરવા માટે ગુજરાતની મુલાકોતે છે, ત્યારે કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code