ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કએ સીઈઓ પરાગ અગ્રવાલને હટાવ્યા
દિલ્હી:ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે.અહેવાલ મુજબ, એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં, તેને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢવામાં આવ્યા હતા. એલન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી.તેણે શેર દીઠ 54.2 ડોલર […]