મોરબીની સિરામિક પ્રોડક્ટની નિકાસમાં વધારોઃ વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ
અમદાવાદઃ સિરામિક સિટી તરીકે ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રી દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં ખાસ્સા ઉતાર ચઢાવ આવ્યા હતા. અને હાલ ઉદ્યોગો પૂર્વવત થયા છે, ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે અને વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ […]