સરકારની લોકપ્રિય વીડિયો કોલિંગ એપ વિશે ચેતવણી
નવી દિલ્હીઃ કોરોના મહામારી અને તે બાદ લોકો વીડિયો કોલિંગ મારફતે મીટીંગને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. દરમિયાન વીડિયો કોલિંગ એપ ઝૂમને લઈને સરકાર દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઈમરજન્સી કોમ્પ્યુટર રિસ્પોન્સ ટીમ (CERT-In) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે ઝૂમ વીડિયો કોલિંગ પ્લેટફોર્મમાં ઘણી ખામીઓ જોવા મળી છે જેનો હેકર્સ ફાયદો […]