DRDO: વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ દારૂગોળા સંગ્રહના માળખાની ડિઝાઈનનું પરિક્ષણ કરાયું
નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટલ સેફ્ટી (CFEES) એ વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ ઓર્ડનન્સ સ્ટોરેજ ફેસિલિટી ડિઝાઇન અને વિકસાવી છે. તે વિસ્ફોટની ઓવરહેડ અસરને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જેના પરિણામે આસપાસની સુવિધાઓ પર વિસ્ફોટની ઓછી અસર થાય છે. તાજેતરમાં આ ભૂગર્ભ દારૂગોળા […]