ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (CGTMSE)એ નવી ઊંચાઈ હાંસલ કરી
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (સીજીટીએમએસઈ)એ વર્ષ 2022-23માં રૂ. 1.04 લાખ કરોડનાં આંકડાની સરખામણીમાં રૂ. 1.50 લાખ કરોડનાં મૂલ્યની ખાતરીપૂર્વકની રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં 50 ટકાનો ધરખમ વધારો થયો છે. આ સિમાચિહ્ન સિડબી, એમએસએમઇ મંત્રાલય અને સીજીટીએમએસઈ દ્વારા સૂક્ષ્મ અને […]