ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરીને લીધે ચ-2થી ચ-3 માર્ગ બંધ કરાયો
ચ-2થી ચ-3 માર્ગ એક મહિનો બંધ રહેશે, વાહનચાલકોને વેકલ્પિત માર્ગનો ઉપયોગ કરવા અપીલ, ડાયવર્ઝન સ્થળે ટ્રાફિક જવાનોને તૈનાત કરાયા ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક […]