બાઈકની ચેઈનની યોગ્ય જાળવણીને કારણે વધારાના રિપેરીંગ ખર્ચમાંથી મળશે રાહત
દેશમાં ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, ચોમાસામાં મોટાભાગની બાઈકમાં ચેઈન ઢીલી થવાની ફરિયાદો ઉઠે છે. મોટર સાઈકલની ચેઈનની નિયમિત સફાઈ કરવાથી ચેઈનની લગતી ફરિયાદ દૂર થવાની સાથે ચેઈનની આવરદામાં વધારો થશે. બાઇક ચેઇન સાફ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? જો ખરા અર્થમાં જોવામાં આવે તો દર 600-700 કિલોમીટરે બાઇકની ચેઇન સાફ કરવી ખૂબ જ […]