અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓના ચેરમેનો, અને સભ્યોની 24મી નવેમ્બરે વરણી કરાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી વર્ષની સત્તા પૂર્ણ થયા બાદ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની એક મહિના પહેલા કરાયેલી નિમણૂક બાદ. હવે એએમસીની વિવિધ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક આગામી 24 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હાલ ઘણા કોર્પોરેટરોએ મહત્વની કમિટીઓના ચેરમેનપદ મેળવવા માટે લોબીંગ શરૂ કર્યું છે. એએમસીના સૂત્રોના જણાવ્યા […]