અમદાવાદમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો વધારો
અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. ત્યારે બીજી તરફ ચૈત્રી નવરાત્રી અને રમઝાનના તહેવારને લીધે ફળફળાદિની માગમાં વધારો થયો છે. માવઠાને લીધે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવકની સામે માગમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં ચૈત્રી નવરાત્રીમાં અનેક ભાવિકો […]