ચોટિલામાં ચામુંડા માતાજીનાઆરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
2 નવેમ્બરથી 6 ઠ્ઠી નવેમ્બર સુધી ડુંગર પગથિયાના દ્વારા સવારે 4 વાગ્યે ખૂલશે, સવારે આરતીનો સમય 4.30 વાગ્યાનો રહેશે. સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટિલામાં આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન […]