કેન્દ્ર સરકારે ‘ભારત દાળ’ બ્રાન્ડ નામથી સબસીડીના ભાવે ચણા દાળનું વેચાણ શરૂ કર્યું.
દિલ્હી-હકોની બાબતો અને સાર્વજનિક વિતરણ મંત્રી પીયૂષ ગોયલે ‘ભારત દાળ’ બ્રાન્ડ નામથી સબસીડીના ભાવે ચણા દાળનું વેચાણ શરૂ કર્યું છે. ચણા દાળા એક કિલોગ્રામના પેકટની કિંમત 60 રૂપિયા અને 30 કિલોગ્રામના પેકટની કિંમત પ્રતિ કિલોગ્રામ 55 રૂપિયા રાખવામાં આવી છે. ટામેટાંના ભાવ સાતમા આસમાને છે, પરંતુ હવે દાળની મોંઘવારીથી સામાન્ય માણસ પરેશાન થવા લાગ્યો છે. […]