1. Home
  2. Tag "Chancellor"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિના પદ માટે 80 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

ત્રણ પૂર્વ કૂલપતિઓ અને પ્રોફેસરોના પણ પદ મેળવવાના પ્રયાસો, ભાજપના નેતાઓ ઈચ્છે તેને જ પદ મળવાની શક્યતા 80 ઉમેદવારોએ કરી અરજી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ કૂલપતિથી વહિવટ ચાલી રહ્યો છે. હવે કાયમી કૂલપતિ માટે અરજીઓ મંગાવાતા 80 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેમાં ત્રણ પૂર્વ કૂલપતિઓ, યુનિના પ્રોફેસરોનો પણ સમાવેશ થાય છે. […]

ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની નિમણૂક કરી છે. ગુજરાત વિદ્યાપીઠના કૂલાધિપતિ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ડો. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. ડો. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીવાદી એવી ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ડો. રાજુલ ગજ્જરની નિયુક્તિ

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ તરીકે પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.  ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મહિલા કુલપતિની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ગુજરાત ટેકનોલોજીકલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હંગામી ચાર્જ લેવા માટે ડીન વચ્ચે ચાલતું લોબીંગ !

રાજકોટઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ઘણીબધી યુનિવર્સિટીઓના કુલપતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઘણી યુનિવર્સિટીમાં તો કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટી પણ બનાવવામાં આવી નથી. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટી નીમી દેવાતા કમિટીએ તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીની ટર્મ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code