યુદ્વના મેદાનમાં ઘોંઘાટ વચ્ચે સ્પષ્ટ સંદેશો સાંભળી શકશે સૈનિકો, ગાંધીનગરના વિદ્યાર્થીએ આ ડિવાઇઝ વિકસિત કર્યું
નવી દિલ્હી: યુદ્વની પરિસ્થિતિમાં દુશ્મનોને મ્હાત આપવા માટે સૈનિકોની બહાદુરી અને ચપળતા ઉપરાંત આંતરિક કોમ્યુનિકેશન પણ જરૂરી છે. ક્યારેક સતત ગોળીબારના કારણે સૈનિકોના કાન સુધી અસ્પષ્ટ અવાજ પહોંચે છે. ત્યારે હવે સૈનિકો માટે ગાંધીનગર IITના વિદ્યાર્થીએ એવું ડિવાઇઝ વિકસાવ્યું છે જે આ કમ્યુનિકેશન ગેપને ભરી શકે છે. આજે જો યુદ્વ લડાય તો મિસાઇલ, હેલિકોપ્ટર રોટર […]