1. Home
  2. Tag "chandigarh"

GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે  

GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે   રાજ્યોના નાણા પ્રધાનોના જૂથ દ્વારા બે અહેવાલો રજૂ ચંડીગઢ:GST કાઉન્સિલની બે દિવસીય બેઠક,જે મંગળવારે ચંડીગઢમાં શરૂ થઈ રહી છે, તેમાં અમુક વસ્તુઓના ટેક્સ દરોમાં ફેરફાર અને રાજ્યોને વળતરની સાથે નાના ઈ-કોમર્સ સપ્લાયર્સ માટે નોંધણી નિયમોમાં છૂટછાટ જેવા મુદ્દાઓ પર વિચારણા થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા […]

કોરોનાને લઈને ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક,નવી એડવાઈઝરી જાહેર કરી

 કોરોનાના વધતા જતા કેસો ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક નવી એડવાઈઝરી જાહેર કરી  ચંડીગઢ :દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા ચંડીગઢ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.આ દરમિયાન, વહીવટીતંત્રે સોમવારે ફરી એકવાર ફેસ માસ્ક લગાવવાનું ફરજિયાત બનાવતા સૂચનાઓ જારી કરી છે.જ્યાં વહીવટીતંત્રે કોરોનાને લઈને નવી એડવાઈઝરી જારી કરી છે. વહીવટીતંત્ર […]

ચંડીગઢ ફરવા માંગો છો ?, તો આ સ્થળોની લો મુલાકાત

ચંડીગઢ ફરવા માંગો છો ? ઘણા જોવાલાયક છે સ્થળો જ્યાં લોકો દૂર-દૂરથી આવે છે ચંડીગઢમાં ઘણા પ્રકારના પ્રવાસન આકર્ષણો અને જોવાલાયક સ્થળો છે.પ્રકૃતિથી લઈને કલા અને સંસ્કૃતિ સુધી, નાઈટલાઈફથી લઈને શોપિંગ સુધી, આ સ્થાન તમને રજાનો ઉત્તમ અનુભવ આપશે. ચંડીગઢમાં એક એવી સંસ્કૃતિ છે જ્યાં પરંપરાગત પંજાબની સાથે સાથે આધુનિકતાનું મિશ્રણ પણ જોવા મળે છે. […]

કોરોનાને કારણે ચંદીગઢમાં ફરીવાર સ્કૂલો બંધ,બાળકોના ભણતરને અસર થવાની સંભાવના

ચંદીગઢમાં કોરોનાની અસર ફરીવાર શાળાઓ થઈ બંધ બાળકોના ભણતરને અસર ચંદીગઢ:કોરોનાને કારણે ઉત્તરભારતના શહેર ચંદીગઢના પ્રસાશને મહત્વનો નિર્ણય લીધો છે. ચંદીગઢમાં કોરોનાને ધ્યાનમાં રાખીને શાળાઓને ફરીવાર બંધ કરી દેવામાં આવી છે અને તે હવે આગામી 7 જાન્યુઆરી 2022 સુધી બંધ રહેશે. જાણકારી અનુસાર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે બાળકોને ચેપના વધતા જોખમથી બચાવવું જરૂરી છે […]

ચંડીગઢમાં પોઝિટિવ મળી આવેલા ત્રણ લોકોમાં દક્ષિણ આફ્રિકાના કોરોના વેરિયન્ટની આશંકા 

ચંડીગઢમાં ત્રણ લોકો પોઝિટિવ મળી આવ્યા  દક્ષિણ આફ્રિકાના કોરોના વેરિયન્ટની આશંકા પ્રશાસને કર્યા આઇસોલેટ    ચંડીગઢ:દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા એક વ્યક્તિમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં ચંડીગઢમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ આવો રિપોર્ટ સામે આવ્યો હતો કે,તે વ્યક્તિની સાથે પરિવારના એક સભ્ય અને ઘરમાં કામ કરતી સહાયક  મહિલા પણ પોઝિટિવ મળી આવી હતી, પરંતુ […]

ફલાઈંગ શીખ તરીકે જાણીતા પૂર્વ દોડવીર મિલ્ખા સિંહનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

ફલાઈંગ શીખ મિલ્ખા સિંહનું નિધન 91 વર્ષની વયે જિંદગીથી હારી જંગ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યા –પીએમ ચંદીગઢ: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે. ચંદીગઢની  પીજીઆઇ હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા એક મહિનાથી કોરોના સામે જજુમી રહ્યા હતા. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code