1. Home
  2. Tag "Chandipura virus"

ભારતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુઃ WHO

ચાંદીપુરા વાયરસને લઈને WHOએ ચિંતાવ્યક્ત કરી દોઢ મહિનામાં 245 જેટલા કેસ ચાંદીપુર વાયરસના કેસ નોંધાયા નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાજેતરમાં કહ્યું છે કે, ભારતમાં ચાંદીપુરા વાયરસનો વર્તમાન પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુ છે. WHO મુજબ, જૂન અને 15 ઓગસ્ટની વચ્ચે, આરોગ્ય મંત્રાલયે ‘એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ’ (AES) ના 245 કેસ નોંધ્યા હતા, જયારે […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, મૃત્યુઆંક 44ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીઓનાં મૃત્યુ થયા છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 124 કેસ નોંધાયા છે. હાલમાં, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 54 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને બીજીબાજુ વરસાદી સીઝનને લીધે વાયરલ બિમારીના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. તે બીજીબાજુ ચાંદીપુરા વાયરસ પણ વકરી રહ્યો છે. તેના લીધે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોની સરકારી અને ખાનગી  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો, કૂલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં કેસનો આંકડો વધી 58ને પાર પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 […]

ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસથી બચવા આટલું કરો…

રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટર્સ પણ જોડાયા છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને કાબુમાં લેવા ચર્ચા કરવામાં આવશે. હાલ રાજ્યમાં ચાંદીપુરાના 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે… જેમાં 19 ના મૃત્યુ નીપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે. હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે. તો આરોગ્ય વિભાગે […]

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપૂરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યાર સુધીમાં રાજ્યમાં 19 જેટલા બાળકોના મોત થયાં છે. ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ તેને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ પીડિતોની સારવાર લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી […]

ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા 31 પહોંચી, વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 19નો થયો

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આજે ગુરૂવારે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. મૃત્યુઆંક વધીને 19 થયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી પણ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code