અમદાવાદના ચંડોળા તળાવના રિડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડાંમાં ડુબી જતાં 3 બાળકોના મોત
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવના રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે.અને તેના માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતાં રમતાં 10થી 12 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો પડી ગયાં હતાં. ડૂબી જતાં ત્રણેય બાળકોનાં મોત નીપજ્યા આ વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચંડોળા તળાવનું રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. અને […]