ચંદ્રયાન-3 હવે ચંદ્રથી થોડા કદમ દૂર,આજે ત્રીજી વખત ઈસરો દ્વારા ઓર્બિટ ઘટાડાશે
દિલ્હી: ચંદ્રયાન 3 ને 14 જુલાઈના રોજ 170 કિમી x 36,500 કિમીની પૃથ્વીની ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.ચંદ્રયાન-3 હવે ચંદ્રથી એક વેંત છેટું હોવાનું સામે આવ્યું છે.ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 174 KM જ દૂર છે.અને આજે જ તે ફાઇનલ ઓર્બિટમાં પહોંચશે. ISRO દ્વારા 14મી ઓગસ્ટ એટલે આજરોજ બપોરના […]