આતંક પર સવાર પાકિસ્તાનનું ‘ઘોડાયાન’, કલ્યાણના પથ પર અગ્રેસર ભારતનું ચંદ્રયાન
ભારત અને પાકિસ્તાન બંનેની બ્રિટશરોની ચુંગલમાંથી આઝાદીને સાત દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે ટુ-નેશન થિયરીની જીદને કારણે પાકિસ્તાને કટ્ટરવાદ અને ત્યાંથી આતંકવાદનો માર્ગ પકડીને દુનિયાની શાંતિને તબાહ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ભારતની ભૌગોલિક સ્થિતિ ખંડિત બની, અખંડ ભારતના ભાગલા થયા. પરંતુ બ્રિટિશરોની આઝાદી બાદ ભારતે સતત પ્રગતિના પંથે […]