1. Home
  2. Tag "Change in Darshan Timings"

દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફાર

કાલે સોમવારે દ્વારકાધિશનો 5251મો જન્મોત્સવ ધામધૂમથી માનાવાશે, મધરાતના ત્રણ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન કરી શકાશે, આજે મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડ્યા દ્વારકાઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કાલે સોમવારે 26મી ઓગસ્ટેના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાતના […]

ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી અને પાવાગઢના મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ ફાગણ મહિનાની વિદાય અને ચૈત્ર મહિનાનું આગમન થઈ રહ્યું છે. ચૈત્ર મહિનાના પ્રારંભના નવ દિવસને ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ મંદિરોમાં દર્શન-પૂજાનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર તેમજ પાવાગઢ મંદિરમાં  દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી […]

ડાકોરના ઠાકોરજીના મંદિરમાં ફાગણી પૂનમના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

નડિયાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વખતે ફાગણી પૂનમના મેળાને લઈને આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે. ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code