1. Home
  2. Tag "Changing"

હવામાન બદલતા જ વધી ગયો તાવનો ખતરો ? તો આવી રીતે જાણી શકાય કે નોર્મલ ફ્લૂ છે કે ડેન્ગ્યુ

સામાન્ય તાવ ચોમાસા વખતે આવે છે. સામાન્ય રીતે વાયરલ અથવા બેક્ટેરિયલ ઈંફેક્શનને કારણે થાય છે જે વરસાદની ઋતુ દરમિયાન થાય છે. આ ઋતુમાં ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ), નોર્મલ શરદીના વાયરસ, કમળો અથવા હેપેટાઈટીસ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવા વાયરલ ઈન્ફેક્શન થાય છે. ડેન્ગ્યુ અને નોર્મલ ફ્લૂ બંનેમાં તાવ, દુખાવો અને થાક લાગે છે. સાથે શરીર પર ફોલ્લીઓ પણ દેખાય […]

બદલાતી ઋતુમાં ખાઓ આ ઈજી ડાઈજેસ્ટિવ ફૂડ્સ, બનાવવામાં કોઈ ઝંઝટ નહીં

કેટલાક એવા ફૂડ છે જે સરળતાથી પચી જાય છે અને તમે તેને તમારી ડેલી ડાઈટમાં ઉમેરી શકો છો. દહીં – આ લો-ફાઇબર પ્રોબાયોટિક ફૂડ આઇટમ છે, જે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન A, વિટામિન B2 અને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે. તે ઉચ્ચ જૈવિક મૂલ્ય સાથે પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડ્સ પણ પ્રદાન કરે છે. ઓટમીલ […]

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

બદલતી ઋતુમાં બીમારીઓથી બચવા આટલું કરો, થશે ફાયદો

ઠંડી ખતમ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધી રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. બદલતી ઋતુમાં બીમારીઓનો ખતરો ખૂબ વધારે રહે છે. ખાસ કરીને એ લોકોને જેમની ઈન્યૂનિટી કમજોર હોય છે. આવા લોકો માટે આયુર્વેદના ડોક્ટર સરદાર ડ્રિંક બતાવે છે. જેને પીવાથી મોટાપો અને થાઈરોડમાં રાહત મળે છે. • […]

વાહનનું એન્જિન ઓઈલ નિયમિત સમયે બદલતુ રહેવું જરુરી, ઓઈલ બદલવા અંગે મળે છે આવી રીતે સંકેત

વાહન ગમે તે હોય, તેનો સૌથી મહત્વનો ભાગ તેનું એન્જિન છે. વાહનના એન્જિનને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં એન્જિન ઓઈલ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. એન્જિન ઓઇલ એક પ્રકારનું લુબ્રિકન્ટ છે, જેના કારણે એન્જિનની અંદરના તમામ ભાગો એકબીજા સામે ઘસતા નથી અને તે એન્જિનની અંદર ઘસારો અટકાવે છે. પરંતુ તેને થોડા સમય પછી બદલવાની જરૂર છે, […]

હવામાનનો વર્તારો, પવનની પેટર્ન બદલાતા વરસાદના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાનની આગાહી કરનારી ખાનગી એજન્સીના મત પ્રમાણે ગુજરાતમાં 15મી જુન સુધીમાં મેઘરાજાની પઘરામણી થઈ જશે. જ્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનની પેટર્ન બદલાણી છે. જેથી મેઘરાજાના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર […]

સરકારે સોલાર પોલિસી મુદ્દે હાથ ઊંચા કરી દેતા તૈયાર થયેલા પ્રોજેક્ટના માલીકો મુશ્કેલીમાં મુકાયા

ગાંધીનગરઃ રાજ્યમાં સોલાર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસિડી સહિતની યોજના અમલમાં મુકી હતી. આ યાજનાથી પ્રેરાઈને અનેક નાના ઉદ્યોગકારે અને ખેડુતોએ બેન્કોમાંથી લોન લઈને પ્રોજેક્ટ્સ તૈયાર કરી દીધા હતા. હવે સરકારે સોલાર પાલીસીમાં રાહતના મુદ્દે હાથ ઊંચા કરી દેતા લાકો રૂપિયાનું કરોકાણ કરેલા પ્રોજેક્ટના સેચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને સરકાર સમક્ષ ફરીવાર રજુઆત […]

ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં હવે ક્રમશઃ વધારો થશે

અમદાવાદઃ રાજ્યમાં વૈશાખે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો હતો. ત્યાં જ વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણની થતાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો નોંધાયો છે. 40.6 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીમાં વધવાની આગાહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code