1. Home
  2. Tag "Changodar"

ચાંગોદરમાં નકલી એન્ટીબોયોટિક દવા બનાવતી ફેકટરી પકડાઈ, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચાંગોદરમાં એન્ટિબાયોટિકની નકલી દવાઓ બનાવતી ફેકટરી પર ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને  દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી સહિત રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર  ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે […]

ચાંગોદરમાં કફ સિરપના નામે નશીલું દ્રવ્ય બનાવતી ફેકટરી ખંભાળિયા પોલીસે પકડી પાડી

અમદાવાદઃ શહેર નજીક આવેલા ચાંગોદર જીઆઈડીસીમાં આવેલી એક આયુર્વેદ દવા બનાવવાની ફેકટરીમાં નશીલું દ્રવ્ય બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે ખંભાળિયાની પોલીસે દરોડા પાડ્યો હતો. કફ સિરપના નામે નશીલું દ્રવ્ય વેંચવાનો પર્દાફાશ ખંભાળિયામાં થયા પછી ત્યાંની પોલીસ પગેરૂં શોધતી શોધતી અમદાવાદ પાસેના ચાંગોદર પહોંચી હતી અને દરોડા પાડીને નશીલું સિરપ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી ચાંગોદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code