1. Home
  2. Tag "ChaniyaCholi"

નવરાત્રીમાં ચણિયાચોળી અને ઓર્નામેન્ટસ લેતા પહેલા આટલી બાબતોનું ખાસ ઘ્યાન રાખો

નવરાત્રીનો તહેવાર હોય અને ઘરમાં ખુશી ન આવે તેવુ તો બને નહી, આ તહેવાર એવો છે કે આ તહેવારના સમય દરમિયાન જ તમને દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જાનો અનુભવ થવા લાગે છે અને તમારા જીવનમાં પણ અનેરી ખુશીનો અનુભવ થવા લાગે છે. આ તહેવારમાં ખરીદીઓ થાય છે અને અનેક પ્રકારની લાગણીઓ સાથે જોડાયેલો તહેવાર છે, તો […]

સુરતમાં નવરાત્રી પહેલા જ ચણિયાચોલીના જથ્થાબંધ વેપારીઓને મોટા ઓર્ડર મળવા લાગ્યાં

સુરતઃ કોરોના કાળ અને ત્યારબાદ પણ વ્યાપક મંદીનો સામનો કરી રહેલા સુરતના કાપડ ઉદ્યોગમાં છેલ્લા મહિનાથી તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. તિરંગા ઉત્સવને લીધે પણ કાપડનો કારોબાર વધ્યો હતો .હવે નવરાત્રીના પર્વને લીધે ચણિયા ચોલી તૈયાર કરનારા જથ્થાબંધ વેપારીઓને સારા પ્રમાણમાં ઓર્ડર મળવા લાગ્યા છે. ગુજરાતના તમામા નાના-મોટા શહેરોના વેપારીઓ ચણિયાચોળીના ઓર્ડર બુક કરાવવા વાગ્યા […]

નવરાત્રીમાં ચણિયાચોળીની ડિમાન્ડ ઘટી, આ વખતે વિદેશથી પણ ચણિયાચોળીના ઓર્ડર મળ્યા નહીં

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. આજથી  મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો  છે, ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. આ વખતે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજાવાના નથી. માત્ર સોસાયટીઓમાં જ શેરી ગરબા યોજાશે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ચણિયાચાળી બજારમાં ઘરાકી […]

ગરબા રમવા તૈયાર છો ને? અમદાવાદમાં ખરીદી માટે મોટી ભીડ,લોકોમાં નવરાત્રીનો ગજબ ઉત્સાહ

નવરાત્રી આવી રહી છે ખેલૈયાઓમાં ગરબાનો અનેરો ઉત્સાહ ખરીદી માટે બજારોમાં ભીડ જામી અમદાવાદ:ગુજરાતી પ્રજા અને ગુજરાતમાં જો કોઈ સૌથી વધારે રાહ જોતા હોય તો તે છે નવરાત્રી, ગુજરાતી પ્રજા વિશે તો એવું પણ લોકો કહે છે કે ગુજરાતી પ્રજા વિશ્વના કોઈ પણ ગાયન પર ગરબા રમી શકે, અને ગરબા તે ગુજરાતની અનેરી ઓળખ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code