ફ્રી માં જોઈ શકશો 200 ચેનલો,સેટ-ટોપ બોક્સની પણ જરૂર નહીં પડે
સ્માર્ટફોન પછી હવે સ્માર્ટ ટીવીનો યુગ આવી ગયો છે. તમને તે ટીવી પર YouTube, Netflix, Amazon Prime સહિતની ઘણી એપ્સની ઍક્સેસ મળે છે.આ બધા પછી પણ, હજુ પણ મોટી વસ્તી સેટ-ટોપ બોક્સનો ઉપયોગ કરે છે.ફ્રી-ટુ-એર ચેનલો માટે ગ્રાહકોએ સેટ-ટોપ બોક્સ પર પણ પૈસા ખર્ચવા પડે છે. આવનારા સમયમાં આ ચેનલ્સ જોવા માટે તમારે સેટ-ટોપ બોક્સ […]