કિચન ટિપ્સ- રોટલી બચી જાય તો ચિંતા ન કરો તેમાંથી બનશે સરસમજાના ટેસ્ટી ભાખરવડી રોલ
સાહીન મુલતાની– દરેક ઘરમાં ભોજનમાં વધ ઘટ થતી રહેતી હોય છે, આપણાને ચોક્કસ તો ખબર ન જ હોય કે પરિવારનો કયો સભ્યો કેટલી રોટલી ખાશે, ક્યારે રોટલી વધી પણ જાય ખરી અથવા તો ઘરે રસોઈ બની ગઇહોઇ અને પરિવારનું કોઈ સભ્ય બહારથી નાસ્તો લઈ આવે તો જમવાનો માપ ખોળવાતા રોટલી બચી છે ,જ્યારે રોટલી મોટા […]