સુપ્રીમ કોર્ટે ચારધામ માર્ગની પહોળાઈ વધારવાની યોજનાને આપી મંજૂરી – હવે સેના ચીનની સરહદ સુધી સરળતાથી પહોંચશે
સુપ્રીમ કોર્ટ ચારઝામ સડક યોજનાને મંજૂરી આપી સેના ચીન સરહદ સુધી સરળતાથી પહોંચી શકશે દિલ્હીઃ- આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળ એક મોનિટરિંગ કમિટીની પણ રચના […]