1. Home
  2. Tag "Chardham Yatra"

ચારધામમાં મંદિરની 50 મીટરની અંદર રિલ્સ, વીડિયોગ્રાફી પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને […]

હરિદ્વાર અને ઋષિકેશમાં 3 દિવસ ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં […]

ચારધામ યાત્રાઃ રાત્રે 10થી સવારનાં 4 વાગ્યા સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.  ચારધામ યાત્રા પર આવનારાઓ માટે […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

Chardham Yatra 2023:યાત્રાના ઈતિહાસમાં બન્યો રેકોર્ડ,56 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત

દહેરાદૂન: ચારધામ યાત્રા માટે દેશ-વિદેશમાંથી આવતા ભક્તોના ઉત્સાહે આ વખતે 56 લાખથી વધુનો નવો રેકોર્ડ બનાવ્યો છે. યાત્રાના ઈતિહાસમાં ચારધામ સહિત હેમકુંડ સાહિબના દર્શન કરનારા ભક્તોની સંખ્યાનો રેકોર્ડ બન્યો છે. કેદારનાથ ધામમાં સૌથી વધુ 19.61 લાખ ભક્તોએ મુલાકાત લીધી છે. 22 એપ્રિલથી 18 નવેમ્બર સુધી ચાલનારી ચારધામ યાત્રા માટે લગભગ 75 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી […]

ચારઘામ યાત્રાએ રચ્યો ઈતિહાસ – આ વર્ષ દરમિયાન પ્રથમ વખત દર્શન કરનારાઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી

દહેરાદૂનઃ દરવર્ષે ચારઘામ યાત્રા કરનારાઓની સંખ્યામાં વઘારો નોંઘાતો જઈ રહ્યો છે હવે યુવાઓ પણ ચારઘામ યાત્રામાં પરસ ગાખવી રહ્યા છે જેને પરિણામે આ વર્ષ દરમિયાનની ચારઘામ યાત્રાના યાત્રીઓની સંખઅયા રેકોર્ડ સ્ચરે નોંઘાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચારધામ યાત્રાના ભક્તોએ નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત યાત્રા દરમિયાન દર્શન કરનાર ભક્તોની સંખ્યા 50 લાખને પાર પહોંચી […]

ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ

 દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]

અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા,કેદારનાથમાં પણ ભક્તોએ તોડ્યો રેકોર્ડ

દહેરાદુન : પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે અને 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભક્તોને સલામત અને સરળ દર્શન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. “ઉત્તરાખંડ પોલીસના જવાનો શ્રદ્ધાળુઓ માટે સરળ દર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code